દિલજીતની નવી ફિલ્મમાં પાકિસ્તાની એક્ટ્રેસ હાનિયા આમિર, સોશિયલ મીડિયામાં ભારે ટ્રોલિંગ
દિલજીત દોસાંઝ અને નીરુ બાજવા સ્ટારર હોરર- કોમેડી સરદારજી 3 નું ટ્રેલર રવિવારે રિલીઝ થયું છે. ટ્રેલરમાં પાકિસ્તાની એક્ટ્રસ હાનિયા આમિર પણ જોવા મળી રહી છે.
દિલજીત દોસાંઝ અને નીરુ બાજવા સ્ટારર હોરર- કોમેડી સરદારજી 3 નું ટ્રેલર રવિવારે રિલીઝ થયું છે. ટ્રેલરમાં પાકિસ્તાની એક્ટ્રસ હાનિયા આમિર પણ જોવા મળી રહી છે.
આજકાલ સોશિયલ મીડિયા પર એક અનોખો વાંદરો ટ્રેન્ડ કરી રહ્યો છે. તેનું નામ બબલુ બંદર છે. આ ખાસ વાંદરો ભારતભરમાં ફરે છે અને દેશી હિન્દીમાં રમુજી રીતે તે જે સ્થળોની મુલાકાત લે છે તે વિશે કહી રહ્યો છે.
સુરતના બિલ્ડરને સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરીને બદનામ કરવાનું કાવતરું રચી રૂપિયા બે કરોડની ખંડણી કેસમાં વિવાદાસ્પદ કીર્તિ પટેલની ધરપકડ કરવામાં આવી છે.
દેશના આઈટી સિટી તરીકે પ્રખ્યાત બેંગલુરુમાંથી એક શરમજનક ઘટના પ્રકાશમાં આવી છે. અહીં ભારતીય વાયુસેનાના ફાઇટર પાઇલટ પર હુમલો કરવામાં આવ્યો છે.
ફિલ્મ દિગ્દર્શક અનુરાગ કશ્યપ સોશિયલ મીડિયા પર કાસ્ટ સિસ્ટમ (જાતિ વ્યવસ્થા) પર વારંવાર કઈંકને કઈંક લખી રહ્યા છે.
સુપરસ્ટાર શાહરૂખ ખાનની પત્ની ગૌરી પણ એક વૈભવી રેસ્ટોરન્ટની માલિક છે. તાજેતરમાં, એક યુટ્યુબરે કહ્યું કે તેના રેસ્ટોરન્ટ 'ટોરી'માં પીરસવામાં આવતું ચીઝ નકલી હતું.
ન્યુઝીલેન્ડના સાઉથ આઇલેન્ડ પર 6.8 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો છે. યુએસજીએસે આ વાતની પુષ્ટિ કરી છે. ભૂકંપ રિવરટન કિનારા નજીક આવ્યો હતો અને તેની ઊંડાઈ 10 કિલોમીટર હતી.
નાગપુરને સળગાવવાના કાવતરાનો પર્દાફાશ થયો છે. તપાસ દરમિયાન નાગપુર સાયબર પોલીસને કેટલીક ઈન્સ્ટાગ્રામ અને સોશિયલ મીડિયા પોસ્ટ મળી છે જેમાં ભારત વિરુદ્ધ ઘણી ભડકાઉ વાતો કહેવામાં આવી છે.
ટીવી અભિનેત્રી જન્નત ઝુબેર અને સોશિયલ મીડિયા પ્રભાવક ફૈઝુની જોડીના સોશિયલ મીડિયા પર લાખો ચાહકો છે. તેનો દરેક વીડિયો ઈન્ટરનેટ પર ખૂબ વાયરલ થાય છે. પરંતુ ફૈઝુ અને જન્નતના ચાહકો માટે એક ખરાબ સમાચાર છે. સાંભળવા મળે છે કે બંનેનું બ્રેકઅપ થઈ ગયું છે.