અમદાવાદઅમદાવાદ: પોલીસે બે ભેજાબાજની કરી ધરપકડ,ગાડી લે વેચ કરનાર વેપારીઓ આવી રીતે કરતા હતા છેતરપિંડી અમદાવાદ ગ્રામ્ય એસ.ઓ.જી એ બે એવા ભેજાબાજ ગઠીયાઓની ધરપકડ કરી છે . પોલીસે પિયુષ પટેલ અને દેવસિંહ ઉર્ફે બકો નામના બે આરોપીઓની ધરપકડ કરી છે. By Connect Gujarat 04 Jan 2023 14:47 ISTShare Twitter Share Whatsapp LinkedIn