ગુજરાતISROના વડા એસ.સોમનાથે સોમનાથ મહાદેવના દર્શન કર્યાં, ચંદ્રયાન-3ની સફળતા માટે શીશ ઝુકાવ્યુ સોમનાથ મંદિરના દર્શન અને પૂજા અર્ચના બાદ ISROના ચેરમેન એસ. સોમનાથ પ્રેસ કોન્ફરન્સ કરતા જણાવ્યું હતું કે સોમનાથ મંદિરના દર્શન કરે મને ખૂબ જ આનંદ થયો By Connect Gujarat 28 Sep 2023Share Twitter Share Whatsapp LinkedIn