મનોરંજનપીઢ તમિલ અભિનેતા રાજેશ વિલિયમ્સનું 75 વર્ષની વયે અવસાન, રજનીકાંતે પોસ્ટ કરીને શોક વ્યક્ત કર્યો... તમિલ ઉદ્યોગમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. પીઢ અભિનેતા રાજેશ (રાજેશ વિલિયમ્સ)નું આજે ગુરુવારે 75 વર્ષની વયે ચેન્નાઈમાં અવસાન થયું છે. By Connect Gujarat Desk 29 May 2025 16:36 ISTShare Twitter Share Whatsapp LinkedIn
મનોરંજનનાગા ચૈતન્ય અને શોભિતાની થઈ સગાઈ, નાગાર્જુને તસવીરો શેર કરી લખ્યું... સાઉથ એક્ટર નાગા ચૈતન્ય અને એક્ટ્રેસ શોભિતા ધુલીપાલા વચ્ચે ડેટિંગના સમાચાર છેલ્લા કેટલાક સમયથી સામે આવી રહ્યા હતા. By Connect Gujarat 08 Aug 2024 15:45 ISTShare Twitter Share Whatsapp LinkedIn
મનોરંજનપુત્રી અરહાએ અલ્લુ અર્જુનના મીણના સ્ટેચ્યૂ સાથે 'પુષ્પા'નો પોઝ આપ્યો.... અલ્લુ અર્જુનની મેડમ તુસાદ દુબઈમાં મીણની પ્રતિમા છે. જેનું અનાવરણ અભિનેતાએ પોતે કર્યું છે. પુષ્પા એક્ટરે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે By Connect Gujarat 29 Mar 2024 12:02 ISTShare Twitter Share Whatsapp LinkedIn
મનોરંજનફિલ્મો બાદ થાલાપથી વિજય રાજનીતિમાં એન્ટ્રી, લોકસભા ચૂંટણી પહેલા પાર્ટીની જાહેરાત..! લીઓ ફિલ્મ કલાકાર વિજય થાલાપથી સિનેમા જગત બાદ હવે રાજકારણના ક્ષેત્રમાં પણ ધૂમ મચાવવા માટે તૈયાર છે. By Connect Gujarat 03 Feb 2024 11:18 ISTShare Twitter Share Whatsapp LinkedIn
મનોરંજનમહેશ બાબુની ફિલ્મ 'ગુંટુર કારમ'એ મચાવી ધમાલ, 6 દિવસમાં કર્યો આ જાદુઈ આંકડો પાર..! તેલુગુ સિનેમાના સુપરસ્ટાર એક્ટર મહેશ બાબુ જ્યારે પણ સ્ક્રીન પર આવે છે ત્યારે તે દર્શકોના દિલ જીતી લે છે. By Connect Gujarat 18 Jan 2024 17:25 ISTShare Twitter Share Whatsapp LinkedIn
મનોરંજનનવા વર્ષે સાઉથ અભિનેતા જુનિયર એનટીઆરએ ચાહકોને આપી ભેટ, દેવરાની રીલીઝ ડેટની કરી જાહેરાત 'દેવરા'નો ફર્સ્ટ લૂક 8 જાન્યુઆરી, 2024ના રોજ રિલીઝ થશે. ટીઝરની સાથે જ ફિલ્મની રિલીઝ ડેટ પણ જાહેર કરવામાં આવી છે By Connect Gujarat 01 Jan 2024 15:32 ISTShare Twitter Share Whatsapp LinkedIn
મનોરંજનVijayakanth: ચાહકોએ અશ્રુભીની આંખો સાથે વિજયકાંતને શ્રદ્ધાંજલિ આપી, કેપ્ટન તેમની અંતિમ યાત્રાએ નીકળ્યા. તેના ફેવરિટ સ્ટારના નિધનથી સમગ્ર સાઉથ સિનેમા શોકમાં ગરકાવ છે. મોટી સંખ્યામાં લોકો તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે પહોંચી રહ્યા છે. By Connect Gujarat 29 Dec 2023 17:19 ISTShare Twitter Share Whatsapp LinkedIn
મનોરંજન'સલાર' ફિલ્મે બોક્સ ઓફિસ પર કર્યો ધડાકો, 5માં દિવસે કરી આટલી કમાણી.! ક્રિસમસના અવસર પર સિનેમાઘરોમાં રિલીઝ થયેલી પ્રભાસની ફિલ્મ 'સાલાર' આ દિવસોમાં દર્શકોની પહેલી પસંદ બની છે. By Connect Gujarat 27 Dec 2023 17:34 ISTShare Twitter Share Whatsapp LinkedIn
મનોરંજન'સલાર'નો બોક્સ ઓફિસ પર કહેર, માત્ર ચાર દિવસમાં કરી આટલી કમાણી..! દક્ષિણના રાજ્યની ફિલ્મ 'સાલરઃ પાર્ટ 1-સીઝફાયર' બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. દરરોજ ફિલ્મ શાનદાર બિઝનેસ સાથે આગળ વધી રહી છે. By Connect Gujarat 26 Dec 2023 10:52 ISTShare Twitter Share Whatsapp LinkedIn