મનોરંજન'સલાર'નો બોક્સ ઓફિસ પર કહેર, માત્ર ચાર દિવસમાં કરી આટલી કમાણી..! દક્ષિણના રાજ્યની ફિલ્મ 'સાલરઃ પાર્ટ 1-સીઝફાયર' બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. દરરોજ ફિલ્મ શાનદાર બિઝનેસ સાથે આગળ વધી રહી છે. By Connect Gujarat 26 Dec 2023Share Twitter Share Whatsapp LinkedIn
મનોરંજનફિલ્મ ‘લીયો’એ કરી શાનદાર કમાણી, રજનીકાંતની ફિલ્મ જેલરને પાછળ છોડી બની સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ.... વિજય થલાપતિની ફિલ્મ લીયો શાનદાર કમાણી કરી રહી છે. ત્રીજા અઠવાડીયા બાદ પણ બોક્સ ઓફિસ પર સારો બિઝનેસ કરી રહી છે. By Connect Gujarat 06 Nov 2023Share Twitter Share Whatsapp LinkedIn
મનોરંજનદેવરા”થી જ્હાન્વી કપૂરનો ફર્સ્ટ લુક જાહેર થયો, બોલિવુડ સુંદરી તેલુગુ દર્શકોને પ્રભાવિત કરવા માટે તૈયાર... જ્હાન્વી લાંબા સમયથી 'દેવરા'થી ડેબ્યૂ કરવાને લઈને ચર્ચામાં છે. તે જુનિયર એનટીઆર સાથે સાઉથમાં ડેબ્યૂ કરી રહી છે By Connect Gujarat 01 Nov 2023Share Twitter Share Whatsapp LinkedIn
મનોરંજન'વારિસુ ' અને 'થુનિવુ'એ મચાવી ધૂમ, 5 દિવસમાં 100 કરોડની નજીક પહોંચી આ ફિલ્મ 2023ની શરૂઆતમાં પણ દક્ષિણની કેટલીક ફિલ્મો સારું કલેક્શન કરી રહી છે. જેમાં ચિરંજીવી રવિ તેજા અજિથની ફિલ્મોનો સમાવેશ થાય છે. By Connect Gujarat 16 Jan 2023Share Twitter Share Whatsapp LinkedIn
મનોરંજનસાઉથ સુપરસ્ટાર સામંથા રૂથ પ્રભુની ફિલ્મ 'યશોદા'એ રિલીઝ પહેલા 55 કરોડની કરી કમાણી સાઉથ ફિલ્મની સુપરસ્ટાર સામંથા રૂથ પ્રભુની ફિલ્મ યશોદા આજે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મ સાથે સૌ પ્રથમવાર સામંથા પૈન ઈન્ડિયાના દર્શકો સુધી પહોંચશે. By Connect Gujarat 11 Nov 2022Share Twitter Share Whatsapp LinkedIn
મનોરંજનસાઉથ સ્ટાર પ્રભાસના જન્મદિવસે આદિપુરુષનું નવું પોસ્ટર રિલીઝ, અભિનેતા શ્રી રામ અવતારમાં જોવા મળશે સાઉથથી બોલિવૂડમાં પોતાની ઓળખ બનાવનાર પ્રભાસ આજે પોતાનો 43મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. અભિનેતાને તેના જન્મદિવસ પર દેશભરમાંથી અનેક શુભેચ્છાઓ મળી રહી છે. By Connect Gujarat 23 Oct 2022Share Twitter Share Whatsapp LinkedIn
મનોરંજન20 વર્ષમાં પહેલીવાર એવોર્ડ મેળવીને ભાવુક થયો 'અલ્લુ અર્જુન', કહ્યું- 'ભારત ક્યારેય ઝૂકશે નહીં' 'પુષ્પાઃ ધ રાઇઝ'થી દુનિયાભરમાં ઓળખ બનાવનાર એક્ટર અલ્લુ અર્જુન ભાવુક થઈ ગયો. By Connect Gujarat 13 Oct 2022Share Twitter Share Whatsapp LinkedIn