ભરૂચ:દક્ષિણ ગુજરાતના સહ પ્રભારી ઉષા નાયડુએ કોંગ્રેસના હોદ્દેદારો સાથે કરી બેઠક
આજરોજ AICC ના સેક્રેટરી અને દક્ષિણ ગુજરાતના સહ પ્રભારી ઉષા નાયડુએ ભરૂચ કોંગ્રેસ કાર્યાલય પર આગેવાનો સાથે બેઠક કરી સંગઠન મજબૂત કરવા પર ભાર મૂક્યો હતો.
આજરોજ AICC ના સેક્રેટરી અને દક્ષિણ ગુજરાતના સહ પ્રભારી ઉષા નાયડુએ ભરૂચ કોંગ્રેસ કાર્યાલય પર આગેવાનો સાથે બેઠક કરી સંગઠન મજબૂત કરવા પર ભાર મૂક્યો હતો.
જિલ્લાના માછીમાર સમાજ દ્રારા નારિયેળી પૂનમની ઉજવણી કરવામાં આવી હતી જેમાં માછીમારોએ દરિયાદેવનું પૂજન અર્ચન કરી નવી સિઝનનો પ્રારંભ કર્યો હતો
દક્ષિણ ગુજરાતનાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ડાંગરના પાકને સમયસર પાણી નહીં મળતા ખેડૂત સમાજ દ્વારા સિંચાઇ વિભાગને રજૂઆત કરવામાં આવી છે