મનોરંજન'પુષ્પા રાજ'ના તોફાને અનેક મોટી ફિલ્મોના કલેક્શનના રેકોર્ડ તોડયા, જાણો ક્યાં પહોંચ્યા આંકડા આ વર્ષે કેટલી ફિલ્મો સિનેમાઘરોમાં રિલીઝ થઈ અને બોક્સ ઓફિસ પર શાનદાર બિઝનેસની સાથે સાથે અનેક રેકોર્ડ પણ નોંધાવ્યા. By Connect Gujarat Desk 15 Dec 2024Share Twitter Share Whatsapp LinkedIn
મનોરંજન3 વર્ષ બાદ 'પુષ્પા રાજ' વાઇલ્ડ ફાયર, પુષ્પા 2નું વિસ્ફોટક ટ્રેલર રીલીઝ અલ્લુ અર્જુનના કરિયરની સૌથી મોટી ફિલ્મ પુષ્પાએ તેને દુનિયાભરમાં લોકપ્રિયતા અપાવી છે. પુષ્પાઃ ધ રાઇઝ વર્ષ 2021માં રિલીઝ થઈ હતી. By Connect Gujarat Desk 18 Nov 2024Share Twitter Share Whatsapp LinkedIn
મનોરંજનધનુષની એક્શન-ડ્રામા ફિલ્મ રાયન થિયેટર પછી આ OTT પર થશે રીલીઝ.. તમિલ ફિલ્મ સ્ટાર ધનુષની ફિલ્મ રાયન હવે થિયેટરો પછી ઓટીટી પર લોન્ચ કરવા માટે તૈયાર છે. આ એક એક્શન ડ્રામા ફિલ્મ છે By Connect Gujarat Desk 17 Aug 2024Share Twitter Share Whatsapp LinkedIn
મનોરંજનમહેશ બાબુની ફિલ્મ 'ગુંટુર કારમ'એ મચાવી ધમાલ, 6 દિવસમાં કર્યો આ જાદુઈ આંકડો પાર..! તેલુગુ સિનેમાના સુપરસ્ટાર એક્ટર મહેશ બાબુ જ્યારે પણ સ્ક્રીન પર આવે છે ત્યારે તે દર્શકોના દિલ જીતી લે છે. By Connect Gujarat 18 Jan 2024Share Twitter Share Whatsapp LinkedIn
મનોરંજનબાલ બાલ બચ્યો અભિનેતા Jr NTR, ભૂકંપના થોડા કલાકો પહેલા જાપાનથી ભારત માટે રવાના થયા હતા..! નવું વર્ષ 2024 જાપાન માટે ભયંકર વિનાશ લાવ્યું. 1 જાન્યુઆરીએ, સતત કેટલાય આફ્ટરશોક્સે દેશને હચમચાવી નાખ્યો. By Connect Gujarat 02 Jan 2024Share Twitter Share Whatsapp LinkedIn
મનોરંજનપ્રભાસ-દીપિકાની ફિલ્મ 'કલ્કી 2989 એડી'નું ટ્રેલર આ દિવસે થશે રિલીઝ..! સાઉથ સ્ટાર પ્રભાસ ફિલ્મ 'સલાર'ને લઈને ચર્ચામાં છે. તેની વાર્તાએ ચાહકોને ખૂબ જ પ્રભાવિત કર્યા છે. By Connect Gujarat 30 Dec 2023Share Twitter Share Whatsapp LinkedIn
મનોરંજનપ્રભાસની 'સલાર'એ મચાવી ધૂમ, બીજા દિવસે કરી આટલી કમાણી..! પ્રભાસની ફિલ્મ 'સલાર'ને લઈને ફેન્સ ક્રેઝી છે. 'સલાર'એ રિલીઝના પહેલા દિવસે જ મોટી કમાણી કરીને બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી દીધી છે. By Connect Gujarat 24 Dec 2023Share Twitter Share Whatsapp LinkedIn
મનોરંજન'સલાર'ના સ્વાગતની તૈયારીઓ શરૂ, મુંબઈમાં લગાવવામાં આવ્યો પ્રભાસનો 122 ફૂટ ઊંચો કટઆઉટ… પ્રભાસની સલાર રિલીઝના આરે છે. ફિલ્મનું એડવાન્સ બુકિંગ પણ શરૂ થઈ ગયું છે. આ ફિલ્મ થોડા જ દિવસોમાં સિનેમાઘરોમાં આવવાની છે. By Connect Gujarat 18 Dec 2023Share Twitter Share Whatsapp LinkedIn
મનોરંજનફાઇનલી પ્રભાસના જન્મદિવસ પર 'સાલાર'નું નવું પોસ્ટર રિલીઝ, આ ફિલ્મની ક્રિસમસ પર 'ડંકી' સાથે થશે જોરદાર ટક્કર... આ અવસર પર તેમની આગામી ફિલ્મ 'સાલારઃ પાર્ટ વન -સીઝફાયર'ના મેકર્સે ફિલ્મનું નવું પોસ્ટર શેર કર્યું છે. By Connect Gujarat 23 Oct 2023Share Twitter Share Whatsapp LinkedIn