સાઉથ અભિનેતા વિજયની દીકરીએ ગળેફાંસો ખાઈ કરી આત્મહત્યા, 16 વર્ષની પુત્રીનો મૃતદેહ ઘરમાં લટકતો મળી આવ્યો
ફિલ્મ ઇન્ડસ્ટ્રીના પ્રખ્યાત અભિનેતા અને સંગીતકાર વિજય એન્ટોનીની 16 વર્ષની દીકરી મીરાંનું દુ:ખદ નિધન થયું છે
ફિલ્મ ઇન્ડસ્ટ્રીના પ્રખ્યાત અભિનેતા અને સંગીતકાર વિજય એન્ટોનીની 16 વર્ષની દીકરી મીરાંનું દુ:ખદ નિધન થયું છે
ઇંડિયન સુપર સ્ટાર પ્રભાસ પોતાની ફિલ્મને લઈને સતત ચર્ચામાં રહે છે. પ્રભાસ ટૂક જ સમયમાં આગામી ફિલ્મ સાલારમાં જોવા મળશે.
મનોરંજન જગતના મોસ્ટ એલિજિબલ બેચલર પ્રભાસ ક્યારે, કોની સાથે અને ક્યાં લગ્ન કરશે? આ સવાલનો જવાબ એક્ટરનો દરેક ફેન જાણવા માંગે છે.
અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાના સ્ટારર 'પુષ્પા 2: ધ રૂલ' ની ટીમનો અકસ્માત થયો છે. જેમાં અનેક લોકોને ઇજા પહોંચી છે.
સાઉથના સ્ટાર રામચરણે તેની ફી વધારીને ૧૦૦ કરોડ કરી દીધી છે. આ સાથે તે અક્ષય કુમાર અને પ્રભાસ જેવા સ્ટાર્સની હરોળમાં પહોંચી ગયો છે.