વડોદરા વડોદરા : ડભોઇમાં ગેરકાયદેસર દબાણો દૂર કરવા પાલિકાની 3 દિવસ સ્પેશિયલ ડ્રાઇવ, દબાણકર્તાઓમાં ફફડાટ... ડભોઇ ખાતે નગરપાલિકા દ્વારા ગેરકાયદેસર દબાણોને દૂર કરવામાં આવ્યા છે. આગામી 2 દિવસ સુધી નગરના તમામ ગેરકાયદેસર દબાણો દૂર કરાશે, By Connect Gujarat 19 Jan 2023 Share Twitter Share Whatsapp LinkedIn