માગશર મહિનામાં સૂર્ય ભગવાન સહિત આ દેવી-દેવતાઓની પૂજા કરવાનું વિશેષ મહત્વ
હિંદુ ધર્મમાં માગશર મહિનાનું વિશેષ મહત્વ છે. હિંદુ કેલેન્ડર મુજબ માગશર મહિનો 9મી નવેમ્બરથી 8મી ડિસેમ્બર સુધીનો છે. આ મહિનામાં ભગવાન સૂર્યની પૂજા કરવાથી શુભ ફળ મળે છે
હિંદુ ધર્મમાં માગશર મહિનાનું વિશેષ મહત્વ છે. હિંદુ કેલેન્ડર મુજબ માગશર મહિનો 9મી નવેમ્બરથી 8મી ડિસેમ્બર સુધીનો છે. આ મહિનામાં ભગવાન સૂર્યની પૂજા કરવાથી શુભ ફળ મળે છે
ભગવાન વિષ્ણુને સમર્પિત કાર્તિક પૂર્ણિમા વ્રતનું હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ રહેલું છે. આ દિવસે ભગવાન વિષ્ણુની વિશેષ પૂજા કરવામાં આવે છે
મહાઅષ્ટમી સોમવારે એટલે કે 3જી ઓક્ટોબરે અને મહાનવમી 4 ઓક્ટોબરે ઉજવવામાં આવી રહી છે. તો આવો જાણીએ આ બે દિવસોના મહત્વ વિશે.
શારદીય નવરાત્રી આજથી એટલે કે 26 સપ્ટેમ્બરથી શરૂ થઈ છે અને 4 ઓક્ટોબરે નવમી તિથિ સાથે સમાપ્ત થશે.
નવરાત્રીમાં ગરબાને મધ્યમાં રાખી 108 વખત ગરબી રમવા અથવા ઘુમવાથી બ્રહ્માંડની પ્રદક્ષિણાનું પુણ્ય મળે છે.ગરબા રમવાનું માહત્મ્ય આ છે
અશ્વિન મહિના એટલે કે ભાદરવા મહિનાની કૃષ્ણ પક્ષની એકાદશી તિથિએ ઇન્દિરા એકાદશી વ્રત રાખવામાં આવે છે.