ભરૂચ : રોટરી ક્લબ દ્વારા આયોજિત ડિસ્ટ્રિક્ટ ઓપન સ્પોર્ટ્સ ટુર્નામેન્ટની પૂર્ણાહુતિ, વિજેતા ખેલાડીઓને ટ્રોફી-પ્રમાણપત્રો આપી સન્માનીત કરાયા
સમગ્ર જિલ્લામાંથી 800થી વધુ ખેલાડીઓએ વિવિધ રમત સ્પર્ધામાં ભાગ લીધો હતો, જ્યાં વિવિધ રમતો અને કેટેગરીમાં આ ખેલાડીઓ તેમના કૌશલ્ય અને રમત પ્રત્યેના જુસ્સાનું પ્રદર્શન કર્યું