IND vs AUS: સેમ કોન્સ્ટાસે જસપ્રિત બુમરાહને આંખો બતાવી
જ્યારથી સેમ કોન્સ્ટાસે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ટેસ્ટ ડેબ્યુ કર્યું છે ત્યારથી તે ભારતીય ખેલાડીઓ સાથે પાયમાલ કરી રહ્યો છે.
જ્યારથી સેમ કોન્સ્ટાસે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ટેસ્ટ ડેબ્યુ કર્યું છે ત્યારથી તે ભારતીય ખેલાડીઓ સાથે પાયમાલ કરી રહ્યો છે.
ભારતની સ્ટાર શટલર પીવી સિંધુ લગ્નના બંધનમાં બંધાઈ ગઈ છે. રવિવારે તેણે ઉદયપુરમાં તેના મંગેતર વેંકટ દત્તા સાઈ સાથે લગ્ન કર્યા. લગ્નના
ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ સ્પિનર આર.અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ માંથી નિવૃત્તિની જાહેરાત કરી છે,તેઓના આ નિર્ણયથી તેઓના ચાહકોએ આંચકો અનુભવ્યો છે.
જય શાહ ICCના નવા અધ્યક્ષ બનતાની સાથે જ તેમણે ક્રિકેટને વિશ્વમાં એક નવું સ્થાન આપવા માટે કામ કરવાનું શરૂ કરી દીધું છે. તેઓ બ્રિસ્બેનમાં 2032 ઓલિમ્પિક ઓર્ગેનાઈઝિંગ કમિટીને મળ્યા છે.
ઇંગ્લિશ બેટર હેરી બ્રુક ICC રેન્કિંગમાં નંબર-1 પર પહોંચી ગયો છે. તેણે પોતાના જ દેશના જો રૂટને પાછળ છોડી દીધો છે.
ICCએ અમેરિકાની નેશનલ ક્રિકેટ લીગ (NLC) પર પ્રતિબંધ મૂક્યો છે. ICCએ યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા ક્રિકેટ (USAC)ને પત્ર લખીને લીગની ભાવિ આવૃત્તિઓને મંજૂરી ન આપવાના નિર્ણયની જાણ કરી હતી.
શેરફેન રધરફોર્ડની તોફાની ઇનિંગ્સના બળ પર યજમાન વેસ્ટ ઇન્ડિઝે સેન્ટ કિટ્સમાં રમાયેલી પ્રથમ વનડે મેચમાં બાંગ્લાદેશને પાંચ વિકેટે હરાવ્યું હતું.
વડોદરાની માંડ સાત વર્ષની નાનકડી દેવાંશિકા પટેલ ટેનિસ પ્રીમિયર લીગ આયોજિત જયપુરમાં યોજાયેલી TPL under 10 ગર્લ્સમાં વ્યક્તિગત વિજેતા બની છે.ખાસ વાત એ છે કે આ દીકરી માંડ 7 વર્ષની છે અને તેણે 10 વર્ષની ખેલાડીને હરાવીને આ સિદ્ધિ મેળવી છે.