શ્રીલંકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘેની ધરપકડ, જાણો સમગ્ર મામલો
વિક્રમસિંઘેની શુક્રવારે સવારે (22 ઓગસ્ટ, 2025) શ્રીલંકા પોલીસના ગુનાહિત તપાસ વિભાગ (CID) દ્વારા સપ્ટેમ્બર 2023 માં લંડનની મુલાકાત અંગે પૂછપરછ કરવામાં આવી હતી
વિક્રમસિંઘેની શુક્રવારે સવારે (22 ઓગસ્ટ, 2025) શ્રીલંકા પોલીસના ગુનાહિત તપાસ વિભાગ (CID) દ્વારા સપ્ટેમ્બર 2023 માં લંડનની મુલાકાત અંગે પૂછપરછ કરવામાં આવી હતી
રાષ્ટ્રીય શ્રીલંકન એરલાઇન્સના એક નિવેદન અનુસાર, ચેન્નાઈથી કોલંબોના બંદરનાયકે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર સવારે 11:59 વાગ્યે એક ફ્લાઇટ આવી. ફ્લાઇટ આવતાની સાથે જ ભારે સુરક્ષા તપાસ હાથ ધરવામાં આવી.
શ્રીલંકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી જીતનાર અનુરા કુમારા દિસાનાયકેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો છે. તેમણે ભારત સાથે કામ કરવાની તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો.
ભારતીય ટીમ જુલાઈના અંતિમ સપ્તાહમાં શ્રીલંકાના પ્રવાસે જશે. આ સમયગાળા દરમિયાન, બંને ટીમો વચ્ચે 3 T20 આંતરરાષ્ટ્રીય મેચોની શ્રેણી અને એટલી જ ODI મેચો રમાશે.
કેનેડા-ભારત વચ્ચે ચાલી રહેલા વિવાદ વચ્ચે શ્રીલંકાના વિદેશ મંત્રીએ કહ્યું કે કેટલાક આતંકવાદીઓને કેનેડામાં સુરક્ષિત આશ્રય મળી રહ્યો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રીલંકાના તમિલ પ્રભુત્વવાળા જાફનામાં જાફના કલ્ચરલ સેન્ટરને ભારત અને શ્રીલંકા વચ્ચેની એક મહત્વપૂર્ણ પહેલ ગણાવી છે.