વડોદરા: લશ્કર ક્યાં લડે છે એ જ નથી ખબર, ભાજપના દિગ્ગજ નેતાના નિવેદનથી ખળભળાટ
જીતેન્દ્ર સુખડીયાએ જણાવ્યું હતું કે શહેર ભાજપની સિચ્યુએશન બદલાઈ ગઈ, કોઇ કોઇને પુછનારું નથી ,
જીતેન્દ્ર સુખડીયાએ જણાવ્યું હતું કે શહેર ભાજપની સિચ્યુએશન બદલાઈ ગઈ, કોઇ કોઇને પુછનારું નથી ,
સમગ્ર રાજ્યમાં ક્ષત્રિય સમાજ અંગે પુરુષોત્તમ રૂપાલાના અપમાનજનક નિવેદનને લઈને વિરોધ જોવા મળી રહ્યો છે
ગુજરાત ટાઇટન્સે હાર્દિક પંડ્યાની કપ્તાનીમાં IPL 2022ની સિઝન જીતી હતી. આ પછી, IPL 2023 સિઝનની ફાઇનલમાં પહોંચી હતી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અરુણાચલના પ્રવાસે છે. પીએમ મોદીએ આજે પૂર્વોત્તર રાજ્યમાં અનેક વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો.
સુપ્રીમ કોર્ટે સોમવારે તમિલનાડુના સીએમ એમકે સ્ટાલિનના પુત્ર અને મંત્રી ઉધયનિધિ સ્ટાલિનને તેમના નિવેદન "સનાતન ધર્મ સમાપ્ત કરો" પર ફટકાર લગાવી હતી.