ફેડરલ રેટ કટની માર્કેટ પર કોઈ નહિ, સેન્સેક્સ-નિફ્ટીમાં મામૂલી વધારો
યુએસ ફેડરલ રિઝર્વે ગુરુવારે મોડી રાત્રે નીતિગત વ્યાજ દરોમાં 0.25 ટકાનો ઘટાડો કર્યો હતો. જોકે ભારતીય શેરબજાર પર તેની કોઈ સકારાત્મક અસર જોવા મળી નથી.
યુએસ ફેડરલ રિઝર્વે ગુરુવારે મોડી રાત્રે નીતિગત વ્યાજ દરોમાં 0.25 ટકાનો ઘટાડો કર્યો હતો. જોકે ભારતીય શેરબજાર પર તેની કોઈ સકારાત્મક અસર જોવા મળી નથી.
બુધવારે જોરદાર ઉછાળા બાદ આજે ભારતીય શેરબજારમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો હતો. બેન્ચમાર્ક સેન્સેક્સ અને નિફ્ટી બંને 1 ટકાથી વધુની ખોટ સાથે બંધ થયા છે.
અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીની વચ્ચે શેરબજારમાં સતત બીજા દિવસે તેજી જોવા મળી હતી. બુધવારે સપ્તાહના ત્રીજા કારોબારી દિવસે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો 30 શેરો
શેરબજારમાં ઘટાડો આજે પણ ચાલુ છે. આજે એટલે કે મંગળવાર, 5 નવેમ્બરે BSEનો 30 શેરોનો બેન્ચમાર્ક ઈન્ડેક્સ સેન્સેક્સ 240 પોઈન્ટના ઘટાડા સાથે 78542 ના સ્તરે ખુલ્યો
આજે દેશમાં છોટી દિવાળીની ઉજવણી કરવામાં આવી રહી છે. આ અવસર પર શેરબજારના બંને સૂચકાંકોએ લાલ નિશાન પર વેપાર શરૂ કર્યો.
પાંચ દિવસીય દિવાળી પર્વનો આજથી પ્રારંભ થયો છે. હા, આજે ધનતેરસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ તહેવારની શરૂઆતમાં જ રોકાણકારો નિરાશ થયા છે.
સપ્તાહના પ્રથમ દિવસે શેરબજારે તેજી સાથે કારોબારની શરૂઆત કરી છે. ગત સપ્તાહે તમામ સેશનમાં બજાર ઘટાડા સાથે કારોબાર કરી રહ્યું છે.
25 ઓક્ટોબર, 2024 ના રોજ પૂરા થતા ટ્રેડિંગ સપ્તાહમાં શેરબજારના રોકાણકારોને નુકસાનનો સામનો કરવો પડ્યો હતો. આ સપ્તાહે તમામ પાંચ ટ્રેડિંગ સેશનમાં શેરબજાર લાલ નિશાનમાં બંધ થયું હતું.