આજે શેરબજાર લીલા નિશાન પર ખૂલ્યું, સેન્સેક્સ 80.07 પોઈન્ટ ઘટીને 78,619.00 પોઈન્ટ પર ખુલ્યો
આજે સપ્તાહના પ્રથમ દિવસે શેરબજારને લઈ મોટી અપડેટ સામે આવી છે. વાસ્તવમાં આજે સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે સોમવારે શેરબજારની શરૂઆત નબળી રહી
આજે સપ્તાહના પ્રથમ દિવસે શેરબજારને લઈ મોટી અપડેટ સામે આવી છે. વાસ્તવમાં આજે સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે સોમવારે શેરબજારની શરૂઆત નબળી રહી
બેન્કિંગ અને ઓટો શેરોમાં ખરીદી વચ્ચે શુક્રવારે બેન્ચમાર્ક સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટી વધારા સાથે બંધ થયા હતા.
આજે સપ્તાહના બીજા દિવસે શેરબજારમાં શુભ શરૂઆત થઈ છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જ એટલે કે BSEનો મુખ્ય સંવેદનશીલ ઈન્ડેક્સ સેન્સેક્સ 167 પોઈન્ટના વધારા સાથે 78707 પર ખુલ્યો
સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે શરૂઆતના કારોબારમાં સેન્સેક્સ 628.34 પોઈન્ટ વધીને 78,669.93 પર જ્યારે નિફ્ટી 219 પોઈન્ટ વધીને 23,806.50 પર પહોંચ્યો હતો.
શુક્રવારના ટ્રેડિંગ સેશનમાં શેરબજારના બંને સૂચકાંકો ઘટાડા સાથે ખુલ્યા હતા. વિદેશી રોકાણકારો દ્વારા સતત આઉટફ્લોને કારણે બજારમાં ઘટાડો થયો છે.
યુએસ ફેડરલ રિઝર્વે વ્યાજદરમાં ઘટાડો કરવાનો સંકેત આપ્યો છે. આ સંકેત બાદ વૈશ્વિક બજારનો ટ્રેન્ડ ઘણો નબળો રહ્યો. આ કારણોસર આજે શરૂઆતી કારોબારમાં બજારના બંને સૂચકાંકો ઘટ્યા હતા.
શેરબજાર આજે ઘટાડા સાથે કારોબાર કરી રહ્યું છે. વિદેશી રોકાણકારો દ્વારા ઉપાડને પગલે બંને સૂચકાંકોએ નીચા વેપાર શરૂ કર્યા હતા.