સાબરકાંઠા: ઇડરના ગોરલ ગામમાં બે શ્વાનોએ બાળક પર કર્યો હુમલો, માતાએ શ્વાનના મોઢામાંથી દીકરાને ખેંચી જીવ બચાવ્યો
જિલ્લાના ઇડર તાલુકાના ગોરલમાં છેલ્લા ચાર દિવસમાં બે હડકાયા શ્વાન પૈકી એક શ્વાને બે બાળકો સહીત ત્રણ ઉપર હુમલો કર્યો હતો..