ભરૂચ: આમોદમાં રખડતા શ્વાનનો ત્રાસ, 3 બાળકો પર હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડી
આમોદ નગરના મહંમદી મસ્જિદ પાછળના વિસ્તારમાં રખડતા શ્વાનોએ અચાનક ત્રણ નાનાં બાળકો પર હુમલો કર્યો હતો.આ હુમલામાં બાળકોને આંખ અને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી

અંકલેશ્વરમાં રખડતા શ્વાનોના વધતા આતંકના પગલે નગર પાલિકા દ્વારા ખસિકરણ અભિયાન ટૂંક સમયમાં હાથ ધરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.