Connect Gujarat

You Searched For "streetdog"

નવસારી : છેલ્લા 2 દિવસમાં ખેરગામના 12 લોકોને રખડતાં શ્વાનોએ બચકાં ભર્યા, સ્થાનિકોમાં ભયનો માહોલ…

25 Feb 2024 12:43 PM GMT
રખડતા શ્વાને નાના બાળકો અને વૃદ્ધો સહિત 12 લોકોને બચકા ભરતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા

ભરૂચ : આમોદમાં રખડતાં શ્વાને બચકાં ભરતા 3થી વધુ બાળકો લોહીલુહાણ, લોકોમાં ભયનો માહોલ...

24 Jan 2024 12:37 PM GMT
આમોદ પાલિકા દ્વારા રખડતાં શ્વાનોને પકડી લેવામાં આવતા લોકોએ હાશકારો અનુભવ્યો

જુનાગઢ : 3 વર્ષીય બાળકી પર રખડતાં શ્વાનનો હુમલો, મનપાની કામગીરી પર સવાલ..!

5 Dec 2023 12:10 PM GMT
જુનાગઢના ખામધ્રોળ રોડ પર રહેતા ઠેબા પરિવારની 3 વર્ષની દીકરી પર શ્વાને હુમલો કર્યો

ગીરસોમનાથ: આ ગામમાં એક સાથે 25 શ્વાનોની સામૂહિક હત્યા થઈ હોવાનો ચોંકાવનારો વિડીયો વાયરલ,જુઓ શું છે તથ્ય

28 Jan 2023 12:36 PM GMT
ચોકવાનારો વિડિઓ અને ફોટો સામે આવ્યા છે.આ ફોટા અને વિડીઓમાં ગામના યુવાનો હાથમાં લાકડી અને ધોકા લઈ શ્વાનો શોધતા હોઈ તેવા વિડિઓ વાઇરલ થયા

સુરત : પાંડેસરાના આર્વિભાવ સોસાયટીમાં છે ડરનો માહોલ, જુઓ કોનો છે ભય

8 Jan 2021 9:29 AM GMT
સુરતના પાંડેસરા વિસ્તારમાં રખડતા કુતરાઓએ બે બાળકો અને એક મહિલાને બચકા ભરી લેતાં તેઓને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં. આર્વિભાવ સહિત...