સુરત: દાઉદી વ્હોરા સમાજના રાત્રી ભોજનમાં ગૂંગળામણથી 20 મહિલા થઈ બેભાન
સુરતના નુરપુરાના એક ઈમારતના બેઝમેન્ટ હોલમાં દાઉદી વ્હોરા સમાજના સભ્યોનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો. જેમાં જમણવારની વ્યવસ્થા પણ હતી.