Connect Gujarat

You Searched For "Summer Vacation"

શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યની શાળાઓમાં ઉનાળુ વેકેશન કરાયું જાહેર, આટલા દિવસ રહેશે વેકેશન

17 April 2024 5:25 AM GMT
ઉનાળો આવતાની સાથે શાળાનું શૈક્ષણિક વર્ષ પૂરૂ થાય છે. ત્યારે રાજ્યની પ્રાથમિક શાળામાં ઉનાળાના વેકેશનને લઈ મહત્વની અપડેટ સામે આવી છે.

અરુણાચલના આ સ્થળોમાં અપાર સુંદરતા, ઉનાળામાં કરો ત્યાં જવાનો પ્લાન..

20 Feb 2024 11:17 AM GMT
અરુણાચલ પ્રદેશ ભારતની સૌથી સુંદર જગ્યાઓમાંથી એક છે. આ રાજ્ય સંસ્કૃતિથી લઈને ખોરાક અને હવામાન સુધીની દરેક બાબતમાં અલગ છે

સુરત : ડુમ્મસ બીચ પર સહેલાણીઓ ઉમટ્યા, દરિયાના મોજા સાથે લોકોએ કરી મોજ મસ્તી...

21 May 2023 11:42 AM GMT
ખાવા-પીવાના શોખીન સુરતીઓ વેકેશન દરમિયાન મોટી સંખ્યામાં ડુમ્મસના દરિયા કિનારે જતા હોય છે.

ઉનાળામાં પરફેક્ટ વેકેશન ગાળવા ઈચ્છો છો, તો મનાલીના હિડન સ્થળોની મુલાકાત લો.

26 April 2023 12:42 PM GMT
જો તમે પ્રકૃતિ પ્રેમી છો અને પર્વતોમાં થોડો સમય વિતાવવા માંગો છો. તો ફરવા જવા માટે મનાલી તમારા માટે બેસ્ટ છે.

મામાનું ઘર કેટલે .... દીવો બળે એટલે ....

20 April 2023 8:42 AM GMT
વેકેશન કેટલો સુંદર શબ્દ છે જે સાંભળતા કે વિચારતા જ ચેહરો હર્ષ ઉલ્લાસ થી ખીલી જાય.વિદ્યાર્થી ના જીવનમાં આનંદ,સુખ,ઉર્જા અને યાદગાર પળો આપતો સમય, જેની...

ગરમીમાં ગોવા જવાનું વિચારો છો તો આ બીચ ની અવશ્ય મુલાકાત લો, શાંતિ નો થશે અહેસાસ

4 April 2023 12:26 PM GMT
જો તમે ફરવાના શોખીન છો અને નજીકમાં ફરવા જવાનું વિચારી રહ્યા છો તો તમે પહાડ પર ફરવા જવાનું પસંદ કરો કે બીચ પર.

ઉનાળાના વેકેશન દરમિયાન તમે ફરવા જવાનું વિચારી રહ્યા છો,તો ભારતના આ 5 સુંદર સ્થળોની મુલાકાત અવશ્ય લો …

3 April 2023 11:07 AM GMT
ઉનાળાની શરૂઆત અને સાથે સાથે પરીક્ષાઓ અને તહેવારોની આ સિઝનમાં ભાગદોડવરુ જીવન અને કામની વ્યસતાથી દૂર,મોટાભાગના લોકો વેકેશનમાં એવી જગ્યાએ જવાનું પસંદ

ઉનાળાના વેકેશન દરમિયાન આ પ્રખ્યાત હિલ સ્ટેશનોની મુલાકાત અવશ્ય લો...

30 March 2023 12:28 PM GMT
આ ઉનાળાની સીઝન સાથે સાથે વેકેશનની મજા માણવા માટે લોકો કઇંક નવી જગ્યાઓ અને શાંતિનો અનુભવ કરવા માટે નાસિક મુલાકાત લેવા માટે ખૂબ જ સુંદર શહેર છે. અહીં એક...

વડોદરા: 35 દિવસના ઉનાળુ વેકેશન બાદ આજથી સ્કૂલો શરૂ, શાળાઓ બાળકોની કિલકારીઓથી ગુંજશે

13 Jun 2022 10:51 AM GMT
કોરોનાની ચોથી લહેર આવવાની આશકા છે તે વચ્ચે શરૂ થયેલા નવા શૈક્ષણિક સત્રમાં વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ અને ખુશી જોવા મળી હતી.

રાજ્યની પ્રાથમિક શાળાઓમાં "ઉનાળુ વેકેશન" જાહેર, તા. 9 મેથી 35 દિવસનું વેકેશન રહેશે...

29 March 2022 12:44 PM GMT
9 મેથી 12 જૂન સુધી રાજ્યની પ્રાથમિક શાળાઓમાં 35 દિવસ સુધી ઉનાળુ વેકેશન રહેશે, અને તા. 13 જૂનના રોજ રાજ્યભરની પ્રાથમિક શાળા રાબેતા મુજબ શરૂ થઈ જશે