અંકલેશ્વર પોલીસ અને સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા સિનિયર સિટીઝનો માટે નિઃશુલ્ક મેડિકલ ચેકઅપ યોજાયો...
અંકલેશ્વર પોલીસ દ્વારા સુરક્ષા સેતુ સોસાયટીના સહયોગથી શેઠના હોલ ખાતે સિનિયર સિટીઝન માટે નિઃશુલ્ક મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું,

નિષ્ણાંત તબીબો દ્વારા વૃદ્ધ-વડીલોના આરોગ્યની શારીરિક તપાસ કરવામાં આવી હતી.