અમદાવાદઅમદાવાદ : સુરત AAPના કોર્પોરેટર જોડાયા હતા ભાજપમાં, અને હવે ફરી પહોચ્યા AAPમાં... AAPના નગરસેવક કુંદન કોઠિયાએ જણાવ્યુ કે, મારી ભૂલ હતી કે, હું ભાજપમાં જોડાઈ અને મને મારી ભૂલનો અહેસાસ થયો છે. તેથી હું મારા ઘરે પરત ફરી છું. By Connect Gujarat 01 Apr 2022Share Twitter Share Whatsapp LinkedIn