સુરત : ટેક્ષટાઈલ માર્કેટ વિસ્તારમાં વેક્સિનેશન કેન્દ્રો બંધ, વિલા મોઢે લોકો પરત ફર્યા..!
વેક્સિન ખૂટી પડતાં રાજ્ય સરકારે અઠવાડિયામાં 2 દિવસ વેક્સિનેશનને બંધ રાખવાનો નિર્ણય લીધો છે.
વેક્સિન ખૂટી પડતાં રાજ્ય સરકારે અઠવાડિયામાં 2 દિવસ વેક્સિનેશનને બંધ રાખવાનો નિર્ણય લીધો છે.
જેના દર્શન માત્રથી મનુષ્ય પાપમુક્ત થઈ જાય તેવી તાપી નદીનો આજે જન્મદિવસ છે,
સુરતમાં દિવસે અને દિવસે લુખ્ખા તત્વો બેફામ બની રહયાં હોવાથી ગુનાખોરીનો ગ્રાફ ઉંચો જઇ રહયો છે.
ચોમાસાની શરૂઆત થતાંની સાથે જર્જરીત મકાનો ધરાશાયી થવાનો સિલસિલો શરૂ થઇ ગયો છે.