સુરત : સરથાણા નજીક આઉટર રીંગ રોડ પર બે કાર ઘડાકા ભેર અથડાઇ, 3 લોકોના કમકમાટી ભર્યા મોત
અકસ્માતની ગોઝારી ઘટના સામે આવી છે. જેમાં બે કાર ધડાકાભેર અથડાઇ હતી, અકસ્માત એટલો ગંભીર હતો કે ત્રણ લોકોના મોત થયાનું બહાર આવ્યું છે.

પાંચ વર્ષમાં હીટ એન્ડ રનના 11 હજારથી વધુ કેસ