સુરત : "ગ્રીષ્મા હત્યા કેસ", ફેનિલને કોર્ટે દોષિત જાહેર કર્યો, પરિવારે કરી આકરી સજાની માંગ
સુરત જિલ્લાના કામરેજ તાલુકાના પાસોદરામાં ગ્રીષ્મા હત્યા કેસ મામલે હત્યારા ફેનિલને સેશન્સ કોર્ટમાં રજૂ કરાયો હતો