સુરેન્દ્રનગર: ટ્રક નીચે કચડીને મહિલાની હત્યા કરનારા આરોપીઓ ઝડપાયા, હત્યારા પિતા-પુત્રની પોલીસે કરી ધરપકડ
ઉશ્કેરાયેલો રામશી ટ્રક લઈને ધસી આવ્યો અને હાજર લોકો કશું સમજે એ પહેલાં મંજુબેન પર ટ્રક ચડાવીને તેમની હત્યા કરી નાખી