Connect Gujarat

You Searched For "Surendranagar Samachar"

સુરેન્દ્રનગર : બેસતા વર્ષના દિવસે ગાયો દોડાવવાની અનોખી પરંપરા, બળોલ અને વડગામે કરાય ઉજવણી...

14 Nov 2023 10:20 AM GMT
ગાયોની દોડ જોવા સમસ્ત ગ્રામજનો તો એકઠા થાય જ છે, સાથે સાથે આસપાસના ગામોમાંથી પણ લોકો મોટી સંખ્યામાં ઉમટી પડે છે.

સુરેન્દ્રનગર : તરણેતરના લોકમેળાની તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ, 18 સપ્ટેમ્બરથી ભાતીગળ મેળો ખુલ્લો મુકાશે...

10 Sep 2023 12:14 PM GMT
થાનગઢ તાલુકામાં આવેલ તરણેતર ગામ મુખ્યત્વે તેના તરણેતર મેળાથી વધારે પ્રખ્યાત છે. જે અહીં આવેલા પ્રસિદ્ધ ભગવાન ત્રિનેત્રેશ્વર મહાદેવના મંદીર ખાતે ભરાય...

સુરેન્દ્રનગર : સાધુના વેશમાં મંદિરના રસ્તા પૂછવાના બહાને લોકો પાસેથી લૂંટ ચલાવતો શખ્સ ઝડપાયો...

28 Aug 2023 8:28 AM GMT
3 જેટલા શખ્શોએ થોડા દિવસ પહેલા એક વ્યક્તિના ખિસ્સામાંથી રોકડ રૂપિયા 8 હજાર આંચકી લઈ નાશી છૂટયા હતા

સુરેન્દ્રનગર : પાટડીમાં 26 સમાજ અને 7 સંસ્થાએ એકસાથે આવેદન પત્ર આપી સમલૈંગિક કાયદાનો વિરોધ નોંધાવ્યો

2 May 2023 3:37 PM GMT
તાજેતરમાં જ સુપ્રીમ કોર્ટમાં સમલૈંગિક વિવાહ બાબતે કેસ ચાલી રહ્યો છે

સુરેન્દ્રનગર: ધ્રાંગધ્રામાં આવેલ 200 વર્ષ જૂના શીતળા માતાના મંદિરે ચૈત્ર વદ સાતમ દિવસે માનવ મહેરામણ ઉમટયુ

12 April 2023 10:32 AM GMT
ધ્રાંગધ્રાના ફલકુનદીનાં પટમાં ઉપર આવેલ 200 વર્ષે પૂરાણુ ઐતિહાસિક શીતળામાજીનું મંદિર આવ્યુ છે. આ મંદિરે શીતળા સાતમનો ચાર દિવસનો મેળો ભરાય છે.