સુરેન્દ્રનગર : સુરસાગર ડેરીના પનીર પ્લાન્ટનું કેબિનેટ મંત્રીના હસ્તે ઉદઘાટન કરાયું, સુકન્યા સમૃધ્ધિ યોજનાના ચેક વિતરણ કરાયા...
વન અને પર્યાવરણ કેબિનેટ મંત્રી કિરીટસિંહ રાણાના અધ્યક્ષસ્થાને સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ સ્થિત સુરસાગર ડેરીના પનીર પ્લાન્ટનો ઉદઘાટન સમારોહ તેમજ સુકન્યા સમૃધ્ધિ યોજના અંતર્ગત ચેક વિતરણ કાર્યક્રમ યોજાયો હતો.
/connect-gujarat/media/post_banners/5184f62ece5bd5676966140dc4cdea81e963afc4a9ebeab521de8803e9bebf61.jpg)
/connect-gujarat/media/post_banners/8edf0aea887a9f52eb1a25d1754ca3c0eb83cfb80dbe77ce573bb3651c5214c3.jpg)
/connect-gujarat/media/post_banners/1a4a0c75c32bf4d63513df5ccabca60367816f040c158a22e6be8a5433bd610a.jpg)