અંકલેશ્વર: સુરવાડી રેલવે ઓવરબ્રિજ પર પુરઝડપે જઈ રહેલ કાર પલટી, કારચાલકને ઇજા
અંકલેશ્વરમાં અકસ્માતની વધુ એક ઘટના બની હતી. અંકલેશ્વરથી ભરૂચને જોડતા સુરવાડી રેલવે ઓવરબ્રિજ પર રાત્રિના સમયે પસાર થઈ રહેલ એક કાર અચાનક પલટી