અંકલેશ્વર : કાપોદ્રા નજીકથી શંકાસ્પદ ભંગારના જથ્થા સાથે વલસાડના 3 ઈસમોની અટકાયત, રૂ. 3.70 લાખનો મુદ્દામાલ જપ્ત
ભરૂચ જીલ્લાના અંકલેશ્વરના કાપોદ્રા રોડ પરથી કારમાં શંકાસ્પદ ભંગારના જથ્થા સાથે વલસાડના 3 આરોપીની અંકલેશ્વર રૂરલ પોલીસે ધરપકડ કરી હતી.