સીરિયામાં સેના અને અસદ સમર્થકો વચ્ચે લોહીયાળ સંઘર્ષ, બે દિવસમાં 1000 લોકોના મોત
બ્રિટન સ્થિત સીરિયન ઓબ્ઝર્વેટરી ફોર હ્યુમન રાઈટ્સે જણાવ્યું કે આ અથડામણમાં અત્યાર સુધીમાં 428 અલાવાઈઓ માર્યા ગયા છે. આ સિવાય અસદ તરફી 120 લડવૈયાઓ અને 89 સુરક્ષા દળના જવાનો માર્યા ગયા છે. સંગઠનના વડા રામી અબ્દુર્રહમાને કહ્યું કે આ હત્યાઓ શનિવારે બંધ થઈ ગઈ.