T-20 વર્લ્ડકપ: આજે ભારત- અમેરીકા વચ્ચે મેચ
T-20 વર્લ્ડ કપમાં આજે અમેરિકા અને ભારત પ્રથમ વખત ક્રિકેટના મેદાન પર આમને-સામને થશે. અમેરિકાએ પ્રથમ વખત વર્લ્ડ કપમાં પ્રવેશ કરીને સૌને ચોંકાવી દીધા છે. પહેલા કેનેડાને હરાવ્યું અને પછી પાકિસ્તાનને હરાવ્યું.