MIvGT: સૂર્યકુમારે IPLમાં પહેલી સદી ફટકારી મુંબઈએ ગુજરાત ટાઈટન્સને 219 રનનો ટાર્ગેટ આપ્યો
સૂર્યકુમાર 49 બોલમાં 103 રન બનાવીને નોટઆઉટ રહ્યો હતો. ગુજરાત તરફથી રાશિદ ખાને 4 વિકેટ ઝડપી હતી.
સૂર્યકુમાર 49 બોલમાં 103 રન બનાવીને નોટઆઉટ રહ્યો હતો. ગુજરાત તરફથી રાશિદ ખાને 4 વિકેટ ઝડપી હતી.
IPL 2023માં મહેન્દ્ર સિંહ ધોની આગળ નીકળતા દેખાઈ રહ્યા છે, તેમણે મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માને તેમની જાળમાં ફસાવી દીધા છે.
ગુજરાત ટાઇટન્સ (GT) અને દિલ્હી કેપિટલ્સ (DC) વચ્ચે મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહી છે
IPL 2023 ની 33મી મેચ રવિવારે ચેન્નાઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે રમાઈ હતી.