સુરત : 11 વર્ષના વિદ્યાર્થીને લઈને ભાગેલી 23 વર્ષની શિક્ષિકા 390 KM દૂરથી ઝડપાય, શિક્ષિકાનો ઇરાદો જાણવા પોલીસની મથામણ
4 દિવસ બાદ રાજસ્થાન બોર્ડર પર શામળાજી પાસેથી પોલીસે શિક્ષિકાને ઝડપી લીધી છે, ત્યારે હાલ તો હાલ શિક્ષિકા અને વિદ્યાર્થીને સુરત ખાતે લાવી વધુ તપાસ હાથ ધરવામાં આવી