ભરૂચ: લક્ષ્મીનારાયણ દેવ કૉલેજ ઓફ ફાર્મસી ખાતે મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો
આજરોજ વિશ્વ આરોગ્ય દિવસ નિમિત્તે ભરૂચની લક્ષ્મીનારાયણ દેવ કૉલેજ ઓફ ફાર્મસી ખાતે મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું