કેએલ રાહુલ અને આથિયા એડિલેડમાં કોહલી-દ્રવિડ સાથે ડિનર કરતા જોવા મળ્યા.!
ભારતીય ટીમ T20 વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગઈ છે. એડિલેડમાં રમાયેલી સેમિફાઇનલ મેચમાં ઇંગ્લેન્ડે ભારતને 10 વિકેટે હરાવ્યું હતું.
ભારતીય ટીમ T20 વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગઈ છે. એડિલેડમાં રમાયેલી સેમિફાઇનલ મેચમાં ઇંગ્લેન્ડે ભારતને 10 વિકેટે હરાવ્યું હતું.
ટીમ ઈન્ડિયાને 10 નવેમ્બરે T20 વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડ સામેની સેમીફાઈનલ મેચ પહેલા એડિલેડમાં મોટો ઝટકો લાગ્યો છે
ભારતીય ક્રિકેટ ટીમ ધમાકેદાર રીતે T20 વર્લ્ડ કપ 2022માં સેમિફાઇનલ માટે ક્વોલિફાય થઈ ગઈ છે.
રવિવારે (6 નવેમ્બર) નેધરલેન્ડ સામે દક્ષિણ આફ્રિકાની હાર બાદ ભારતીય ટીમ T20 વર્લ્ડ કપની સેમી ફાઇનલમાં પહોંચી ગઈ છે.
ભારતીય ટીમનો સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી 34 વર્ષનો થઈ ગયો છે. કિંગ કોહલી હાલમાં વર્લ્ડ કપમાં ભારતીય ટીમનો ભાગ છે
T20 વર્લ્ડમાં આજે એડિલેડ ઓવલમાં ભારતનો મુકાબલો બાંગ્લાદેશ સામે છે. બાંગ્લાદેશના કેપ્ટન શાકિબ અલ હસને ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.
ક્રિકેટ મેચની વાત આવે ત્યારે ફેન્સ માટે સૌથી રસપ્રદ અને રોમાંચક મેચ ભારત અને પાકિસ્તાનની રહે છે.