સ્પોર્ટ્સભારતનો ઘરઆંગણે ટેસ્ટમાં વ્હાઇટવોશ થયો, ન્યૂઝીલેન્ડે 3-0થી સિરીઝ જીતી ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ન્યૂઝીલેન્ડે તેની પ્રથમ ઇનિંગમાં 235 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતીય ટીમ પ્રથમ દાવમાં 263 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત પાસે 28 રનની લીડ હતી By Connect Gujarat Desk 03 Nov 2024 13:23 ISTShare Twitter Share Whatsapp LinkedIn
સ્પોર્ટ્સIND vs NZ: 41 વર્ષમાં જે ન થયું, રોહિત શર્માએ 1 વર્ષમાં કરી બતાવ્યું ભારતને ઘરઆંગણે ટેસ્ટ શ્રેણીમાં હરાવવું એ મોટી વાત માનવામાં આવે છે. હાલમાં જ શ્રીલંકાને હરાવનાર ટોમ લાથમની બનેલી ન્યૂઝીલેન્ડની ટીમે આ મુશ્કેલ કામ પાર પાડ્યું છે. By Connect Gujarat Desk 27 Oct 2024 12:37 ISTShare Twitter Share Whatsapp LinkedIn
સ્પોર્ટ્સટીમ ઇન્ડિયા 12 વર્ષ બાદ ઘર આંગણે ટેસ્ટ સિરીઝ હારી, ન્યુઝીલેન્ડ સામે કેપટન-કોચની રણનીતિ ફેઈલ ! ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી હારી ગઈ છે. પુણેમાં રમાયેલી બીજી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાને કિવી ટીમે 113 રને પરાજય આપ્યો હતો.3 મેચની સિરીઝમાં 2-0 By Connect Gujarat Desk 27 Oct 2024 10:53 ISTShare Twitter Share Whatsapp LinkedIn
સ્પોર્ટ્સબાંગ્લાદેશ સામે બીજી ટેસ્ટ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત Featured | સ્પોર્ટ્સ | સમાચાર, ચેન્નાઈ ટેસ્ટ 4 દિવસની અંદર જીત્યા બાદ ટીમ ઈન્ડિયાએ સીરિઝમાં 1-0થી લીડ મેળવી લીધી છે.હવે તેની નજર બીજી ટેસ્ટ પર છે. By Connect Gujarat Desk 23 Sep 2024 10:26 ISTShare Twitter Share Whatsapp LinkedIn
સ્પોર્ટ્સIND vs BAN : અશ્વિનનો પંજો, જાડેજાનું ફિનિશ, ભારતે બાંગ્લાદેશ સામે પ્રથમ ટેસ્ટમાં જીતી ટીમ ઈન્ડિયાએ ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની બે મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ ટેસ્ટ 280 રને જીતી લીધી છે. આ મેચનું પરિણામ ચોથા દિવસે જ આવી ગયું. By Connect Gujarat Desk 22 Sep 2024 11:44 ISTShare Twitter Share Whatsapp LinkedIn
સ્પોર્ટ્સIND vs BAN: અશ્વિન-જાડેજાએ બાંગ્લાદેશની આશા તોડી, પ્રથમ દિવસે ભારતને મજબૂત બનાવ્યું રવિચંદ્રન અશ્વિન અને રવિન્દ્ર જાડેજા વચ્ચેની સદીની ભાગીદારીના આધારે ભારતે ગુરુવારે મજબૂત સ્થિતિમાં બાંગ્લાદેશ સામે રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચના પ્રથમ દિવસનો અંત આણ્યો હતો. By Connect Gujarat Desk 19 Sep 2024 17:55 ISTShare Twitter Share Whatsapp LinkedIn
સ્પોર્ટ્સBCCIએ ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ માટે ટીમ ઈન્ડિયાની કરી જાહેરાત Featured | સ્પોર્ટ્સ | સમાચાર, ભારતીય ટીમ આ મહિને ઘરઆંગણે બાંગ્લાદેશ સામે બે મેચની ટેસ્ટ શ્રેણી રમશે. BCCI એ ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ માટે ટીમની જાહેરાત કરી By Connect Gujarat Desk 08 Sep 2024 22:14 ISTShare Twitter Share Whatsapp LinkedIn
સ્પોર્ટ્સપેરિસ: પેરાઓલોમ્પિકનો પ્રારંભ,ટીમ ઇન્ડિયાના 100થી વધુ ખેલાડીઓ લેશે ભાગ Featured | સ્પોર્ટ્સ | સમાચાર , ઓલિમ્પિક ગેમ્સના 17 દિવસ બાદ પેરિસમાં પેરાલિમ્પિક ગેમ્સ સત્તાવાર રીતે શરૂ થઈ છે. પેરા ગેમ્સની ઓપનિંગ સેરેમની ગુરુવારે રાત્રે થઈ હતી By Connect Gujarat Desk 30 Aug 2024 09:43 ISTShare Twitter Share Whatsapp LinkedIn
સ્પોર્ટ્સ16 વર્ષ પહેલા શરૂ થયો 'વિરાટ યુગ', કરે છે વિશ્વ ક્રિકેટ પર રાજ..! કોહલીએ 18 ઓગસ્ટ, 2008ના રોજ શ્રીલંકા સામેની ODI મેચથી તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની શરૂઆત કરી હતી. By Connect Gujarat Desk 18 Aug 2024 16:09 ISTShare Twitter Share Whatsapp LinkedIn
સ્પોર્ટ્સIND W vs PAK W: ભારતે પાકિસ્તાનને એકતરફી મેચમાં હરાવ્યું.. મહિલા એશિયા કપ 2024માં ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારતે જીત સાથે શરૂઆત કરી છે. પાકિસ્તાનને એકતરફી મેચમાં 7 વિકેટે હરાવ્યું. By Connect Gujarat 20 Jul 2024 12:02 ISTShare Twitter Share Whatsapp LinkedIn
સ્પોર્ટ્સચેમ્પિયન્સ ટ્રોફી 2025ને લઈને PCBનો નવો આદેશ,BCCI પાસેથી માગ્યા પુરાવા આવતા વર્ષે પાકિસ્તાનમાં ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન થવાનું છે, પરંતુ તે પહેલા તેને લઈને વિવાદ જોવા મળી રહ્યો છે. By Connect Gujarat 15 Jul 2024 18:09 ISTShare Twitter Share Whatsapp LinkedIn
સ્પોર્ટ્સછેલ્લી મેચમાં પણ ભારતે ઝિમ્બાબ્વેને હરાવ્યું, ભારતે સિરીઝ 4-1થી જીતી 168 રનને ચેઝ કરતી વખતે મુકેશ કુમાર અને શિવમ દુબેએ ઝિમ્બાબ્વેને મુશ્કેલીમાં મુકી દીધા હતા. મુકેશે પાવરપ્લેમાં 2 અને 19મી ઓવરમાં 1 વિકેટ ઝડપી હતી By Connect Gujarat 14 Jul 2024 20:29 ISTShare Twitter Share Whatsapp LinkedIn
સ્પોર્ટ્સભારતે પાકિસ્તાનને 5 વિકેટથી હરાવ્યું, WCL 2024નું ટાઇટલ જીત્યું વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સ 2024ની ફાઇનલ મેચમાં ભારત ચેમ્પિયન્સે પાકિસ્તાન ચેમ્પિયન્સને પાંચ વિકેટથી હરાવ્યું હતું. By Connect Gujarat 14 Jul 2024 09:06 ISTShare Twitter Share Whatsapp LinkedIn
સ્પોર્ટ્સભારતીય ટીમ 'શુભ-મન' સાથે ઝિમ્બાબ્વે સામેની T20I શ્રેણી જીતવા તૈયાર ભારતીય ક્રિકેટની યુવા બ્રિગેડ શનિવારે ઝિમ્બાબ્વે સામે ચોથી T20 મેચ રમશે ત્યારે તેની નજર સિરીઝ જીતવાની સાથે નવા યુગની શરૂઆત કરવા પર હશે. By Connect Gujarat 13 Jul 2024 10:10 ISTShare Twitter Share Whatsapp LinkedIn
સ્પોર્ટ્સટીમ ઈન્ડિયા ચેમ્પિયન્સ ટ્રોફી માટે પાકિસ્તાન નહીં જાય,ICC સ્થળ બદલશે? આ ઈવેન્ટ પહેલા પણ BCCI સેક્રેટરી જય શાહે કહ્યું હતું કે ભારત પાકિસ્તાનનો પ્રવાસ નહીં કરે, પરંતુ ત્યાર બાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ તૈયારીઓમાં વ્યસ્ત છે. By Connect Gujarat 11 Jul 2024 12:29 ISTShare Twitter Share Whatsapp LinkedIn
મનોરંજનહાર્દિક પંડ્યા સાથે છૂટાછેડાની અફવાઓ વચ્ચે નતાસાએ પોસ્ટ કર્યો વીડિયો બોલિવૂડ એક્ટ્રેસ અને મોડલ નતાશા સ્ટેનકોવિકે તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે. તેણે આખી વાર્તા જાણ્યા વિના લોકોનો નિર્ણય લેવાનો મુદ્દો ઉઠાવ્યો. By Connect Gujarat 11 Jul 2024 11:48 ISTShare Twitter Share Whatsapp LinkedIn
સ્પોર્ટ્સરોહિત શર્માએ ભારતવાસીઓને આપી ખુશખબર , BCCI કરશે વિજય પરેડ ભારતીય ટીમ બાર્બાડોસથી વિશેષ વિમાનમાં ભારત જવા રવાના થઈ છે. ઘરે પરત ફર્યા બાદ BCCIએ એક ફોટો શેર કરીને આ જાણકારી આપી હતી. By Connect Gujarat 03 Jul 2024 18:46 ISTShare Twitter Share Whatsapp LinkedIn
સ્પોર્ટ્સરોહિત, કોહલી પછી રવીન્દ્ર જાડેજાએ કરી નિવૃત્તિ જાહેરાત Team Indiaના ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાએ T20માંથી નિવૃત્તિની જાહેરાત કરી. સોશિયલ મીડિયા દ્વારા પોસ્ટ કરી આ માહિતી આપી છે. By Connect Gujarat 30 Jun 2024 17:23 ISTShare Twitter Share Whatsapp LinkedIn