તેલંગણામાં જીત બાદ રેવંત રેડ્ડી લેશેCM પદના શપથ, રાહુલ-સોનિયા સહિત અનેક દિગ્ગજો રહેશે ઉપસ્થિત..
ભાજપે ત્રણ રાજ્યો મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં બમ્પર જીત મેળવી લીધા બાદ હવે સરકાર બનાવવાની તૈયારી છે.
ભાજપે ત્રણ રાજ્યો મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં બમ્પર જીત મેળવી લીધા બાદ હવે સરકાર બનાવવાની તૈયારી છે.
ભારતીય વાયુસેનાનું એક ટ્રેનર વિમાન સોમવારે સવારે તેલંગાણામાં ક્રેશ થયું હતું. આ અકસ્માતમાં બે જવાનોનાં મોત થયા હતા.
આઉટગોઇંગ તેલંગાણા વિધાનસભામાં, BRS ધારાસભ્ય રાઠોડ બાપુ રાવ અને કોંગ્રેસ નેતા ચલમાલા કૃષ્ણ રેડ્ડી ભાજપમાં જોડાયા છે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 26 થી 30 ડિસેમ્બર સુધી રાષ્ટ્રપતિ નિલયમ ખાતે શિયાળાના રોકાણ માટે તેલંગાણાના સિકંદરાબાદ જશે. આ અંગે સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું છે.