Bigg Boss OTT 3 : કૃતિકા મલિક પર ટિપ્પણી કરવી વિશાલ પાંડેને મોંઘી પડી
બિગ બોસ OTT 3 ના બીજા સપ્તાહમાં, સ્પર્ધકો વચ્ચે ઉચ્ચ સ્તરની લડાઈ જોવા મળી હતી. એક તરફ નાજી અને લવકેશ વચ્ચે જોરદાર લડાઈ ચાલી રહી હતી. બીજી તરફ, સના મકબૂલ અને રણવીર શૌરી વચ્ચે રસોડાના કામને લઈને દલીલ થઈ હતી.