અંકલેશ્વર: નેશનલ હાઇવે પર મોટાલી પાટીયા પાસે ટેમ્પાની અડફેટે મોપેડ સવારનું મોત
અંકલેશ્વર નેશનલ હાઈવે પર મોતાલી પાટીયા નજીક આઈસર ટેમ્પો ચાલકે એકટીવા સવારને ટક્કર મારતા તેનું ગંભીર ઈજાઓને પગલે ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું