ભારતમાં અહીં ખુલશે ટેસ્લાનો પહેલો શોરૂમ, ચીની કાર સાથે પ્રવેશ કરશે, જાણો
આ શરૂઆત સાથે, ટેસ્લાના ભારતમાં પ્રવેશ અંગે વર્ષોથી ચાલી રહેલી અટકળોનો અંત આવશે. ભારત ટેસ્લા માટે એક એવું બજાર છે જેના પર મસ્ક લાંબા સમયથી નજર રાખતા હતા