સ્પોર્ટ્સ જસપ્રીત બુમરાહે 2024માં ટેસ્ટ ક્રિકેટમાં 50 વિકેટ લેનારો ભારતનો પ્રથમ બોલર બન્યો એડિલેડ ટેસ્ટ મેચ (IND vs AUS, 2nd Test)માં ઓસ્ટ્રેલિયાની ઇનિંગ દરમિયાન જસપ્રીત બુમરાહે વિકેટ લેતા જ એક ખાસ રેકોર્ડ પોતાના નામે કરી લીધો. By Connect Gujarat Desk 06 Dec 2024 Share Twitter Share Whatsapp LinkedIn
સ્પોર્ટ્સ કિંગસ્ટન ટેસ્ટમાં બાંગ્લાદેશે વેસ્ટ ઈન્ડિઝને 101 રને હરાવ્યું કિંગસ્ટન ટેસ્ટમાં બાંગ્લાદેશે વેસ્ટ ઈન્ડિઝને 101 રને હરાવ્યું છે. આ જીત સાથે બાંગ્લાદેશી ટીમે 2 મેચની સિરીઝ 1-1થી ડ્રો કરવામાં સફળતા મેળવી છે. By Connect Gujarat Desk 05 Dec 2024 Share Twitter Share Whatsapp LinkedIn
સ્પોર્ટ્સ ભારતનો સ્ટાર ફાસ્ટ બૉલર જસપ્રીત બુમરાહ ટેસ્ટ ક્રિકેટમાં વિશ્વનો નંબર-1 બૉલર બન્યો ઓસ્ટ્રેલિયા સામેની પાંચ મેચની ટેસ્ટ સીરીઝની પ્રથમ મેચમાં જ તબાહી મચાવનારો ભારતનો સ્ટાર ફાસ્ટ બૉલર જસપ્રીત બુમરાહ ટેસ્ટ ક્રિકેટમાં વિશ્વનો નંબર-1 બૉલર બની ગયો By Connect Gujarat Desk 27 Nov 2024 Share Twitter Share Whatsapp LinkedIn
સ્પોર્ટ્સ IND vs NZ: 41 વર્ષમાં જે ન થયું, રોહિત શર્માએ 1 વર્ષમાં કરી બતાવ્યું ભારતને ઘરઆંગણે ટેસ્ટ શ્રેણીમાં હરાવવું એ મોટી વાત માનવામાં આવે છે. હાલમાં જ શ્રીલંકાને હરાવનાર ટોમ લાથમની બનેલી ન્યૂઝીલેન્ડની ટીમે આ મુશ્કેલ કામ પાર પાડ્યું છે. By Connect Gujarat Desk 27 Oct 2024 Share Twitter Share Whatsapp LinkedIn
સ્પોર્ટ્સ ન્યૂઝીલેન્ડે ભારતમાં પ્રથમ ટેસ્ટ સિરીઝ જીતી, ટીમ ઈન્ડિયાના નામે નોંધાયા અનેક શરમજનક રેકોર્ડ પુણેમાં રમાયેલી બીજી ટેસ્ટમાં ન્યૂઝીલેન્ડની ટીમે ભારતીય ટીમને 113 રનથી હરાવ્યું હતું. આ જીત સાથે કિવી ટીમે 3 મેચની ટેસ્ટ શ્રેણી પર પણ કબજો કરી લીધો છે. By Connect Gujarat Desk 26 Oct 2024 Share Twitter Share Whatsapp LinkedIn
સ્પોર્ટ્સ જસપ્રીત બુમરાહને પછાડી નંબર 1 ટેસ્ટ બોલર બન્યો અશ્વિન, કુલદીપે લગાવી લાંબી છલાંગ રવિચંદ્રન અશ્વિને જસપ્રીત બુમરાહ પાસેથી નંબર વનનો તાજ છીનવી લીધો By Connect Gujarat 13 Mar 2024 Share Twitter Share Whatsapp LinkedIn
સ્પોર્ટ્સ રણજી ટ્રોફી : શમી પછી અન્ય એક ભારતીય બોલર થયો ઘાયલ ..! દક્ષિણ આફ્રિકા પ્રવાસ પર બંને ટેસ્ટ રમી ચૂકેલા પ્રસિદ્ધ કૃષ્ણને પ્રથમ 2 ટેસ્ટ માટે ટીમમાં સ્થાન આપવામાં આવ્યું ન હતું. By Connect Gujarat 13 Jan 2024 Share Twitter Share Whatsapp LinkedIn
સ્પોર્ટ્સ ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ રચ્યો ઈતિહાસ, ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનાર પ્રથમ ડાબોડી બોલર બન્યો By Connect Gujarat 10 Jun 2023 Share Twitter Share Whatsapp LinkedIn
સ્પોર્ટ્સ 1205 દિવસ બાદ વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાં ફટકારી સદી, ટેસ્ટમાં 28 અને કારકિર્દીની 75મી આંતરરાષ્ટ્રીય સદી 3 વર્ષ બાદ ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડી વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાં પોતાની સદીનો દુષ્કાળ ખતમ કરી દીધો છે. By Connect Gujarat 12 Mar 2023 Share Twitter Share Whatsapp LinkedIn