Statue of Union : અમેરિકામાં ભગવાન હનુમાનની 90 ફૂટ ઊંચી પ્રતિમા..!
અમેરિકાના ટેક્સાસમાં ભગવાન શ્રી રામના પ્રખર ભક્ત ભગવાન હનુમાનની 90 ફૂટ ઊંચી પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે.