સુરતસુરત : કાપડ પરનો જીએસટી ઘટાડવા મંત્રી દર્શના જરદોશને રજુઆત, મંત્રીએ આપ્યું આશ્વાસન રાજયકક્ષાના કાપડમંત્રી દર્શના જરદોશને વેપારીઓ તથા ઉદ્યોગકારોએ કાપડ પર લાગતાં જીએસટીના દરોમાં કરાયેલાં વધારાને પાછો ખેંચવામાં આવે તેવી માંગણી કરી હતી. By Connect Gujarat 05 Dec 2021 15:29 ISTShare Twitter Share Whatsapp LinkedIn