સુરેન્દ્રનગર : થાનગઢના સારસાણા ગામમાં થયેલ ત્રિપલ મર્ડરનો મામલો, વધુ 2 નાસતા ફરતા આરોપી ઝડપાયા
સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના સારસાણા ગામની સીમની વાડીમાં પિતા-પુત્ર અને માતાની હત્યા મામલે પોલીસે વધુ 2 નાસતા ફરતા આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.