“નથી જવું..., અમારે વાવ-થરાદમાં નથી જવું..!” : બનાસકાંઠના ધાનેરાવાસીઓએ કલેક્ટર કચેરી ગજવી મુકી...
થરાદ-વાવમાં ન જવા અને બનાસમાં રહેવા 5 હજાર જેટલી વાંધા અરજીઓ કલેક્ટરને સુપ્રત કરવામાં આવી હતી. “નથી જવું... નથી જવું..., અમારે થરાદમાં નથી જવું..!”ના સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા
/connect-gujarat/media/media_files/2026/02/21/tharad-suicide-case-2026-02-21-21-25-29.jpg)
/connect-gujarat/media/media_files/2025/01/27/7c9b8eaNOgzJZKfXySGr.jpeg)
/connect-gujarat/media/post_banners/71125cdb565c21bcac287b5035e7178804bfb29c19a2836dd165f2c38deea863.jpg)