'પઠાણ'એ તોડ્યો 'બાહુબલી 2'નો એડવાન્સ ટિકિટ બુકિંગનો રેકોર્ડ, હવે ઓપનિંગ પર નજર.!
અભિનેતા શાહરૂખ ખાનની ફિલ્મ 'પઠાણ'એ દેશમાં અત્યાર સુધી રિલીઝ થયેલી ફિલ્મોની એડવાન્સ બુકિંગ દરમિયાન ટિકિટ વેચવાનો નવો રેકોર્ડ બનાવ્યો છે.