કર્ણાટકના એમએમ હિલ્સ અભયારણ્યમાં પાંચ વાઘ મૃત હાલતમાં મળી આવ્યા, ઝેરી ખોરાક ખાવાથી મોત થયાની શંકા
વન વિભાગની ટીમે મૃત વાઘના નમૂના લીધા છે અને તેમને તપાસ માટે મોકલી આપ્યા છે. વન મંત્રી ઈશ્વર ખંડ્રેએ એકસાથે 5 વાઘના મૃત્યુ પર દુઃખ વ્યક્ત કર્યું