બડે મિયાં છોટે મિયાં ફિલ્મ 100 કરોડના ક્લબમાં સામેલ થવાની નજીક, મેદાને પણ કરી આટલાની કમાણી
અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફ સ્ટારર 'બડે મિયાં છોટે મિયાં' એ તેના પ્રથમ સપ્તાહના અંતે વૈશ્વિક સ્તરે રૂ. 96 કરોડ 18 લાખનું કલેક્શન કર્યું છે.
અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફ સ્ટારર 'બડે મિયાં છોટે મિયાં' એ તેના પ્રથમ સપ્તાહના અંતે વૈશ્વિક સ્તરે રૂ. 96 કરોડ 18 લાખનું કલેક્શન કર્યું છે.
ટાઈગર શ્રોફ અને કૃતિ સેનન ફિલ્મ ગણપત આ શુક્રવારે રિલીઝ થઈ હતી. આ ફિલ્મ રિલીઝ થતાની સાથે જ ફ્લોપ સાબિત થઈ ગઈ છે.